GSTV

દિલ્હી : ઈમારતમાં ભીષણ આગ લાગતા ત્રણ મહિલાના મોત

Last Updated on December 14, 2019 by

દિલ્હીની શાલીમાર બાગ વિસ્તારમાં એક ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ભીષણ હતી કે તેણે આખાયે ઘરને તેની ઝપેટમાં લઈ લીધુ હતું. શાલીમાર બાગમાં લાગેલી આગમાં ત્રણ મહિલાના મોત થયા હતા અને અન્યા ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘાયલોમાં નાના બાળકોનો પણ સમાવેશ

ઘાયલોમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં ફાયર વિભાગે ત્રણ બાળકો સહિત સાત લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાથી ત્રણ મહિલા મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા. આગ એટલી ભીષણ હતી કે તેને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 9 ગાડીઓ લાગી હતી. ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

READ ALSO

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!