GSTV
Home » News » મોરબીમાં રવાપર રોડ પર આવેલ વી-માર્ટમાં આગ, મચી અફરા તફરી

મોરબીમાં રવાપર રોડ પર આવેલ વી-માર્ટમાં આગ, મચી અફરા તફરી

ગુજરાતને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. સુરત અગ્નિકાંડની શાહી હજી સુકાઈ નથી ત્યારે મોરબીમાં આગની ઘટના સામે આવી છે. મોરબીમાં રવાપર રોડ પર આવેલ વી-માર્ટમાં આગ લાગી હતી. આગ લાગતા લોકોમાં નાસભાગ મચી હતી. શોટસર્કીટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ફાયર ફાયટર ઘટના સ્થળે પહોચીને કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

ભાજપ 300 પ્લસ સીટ જીતતા આ વ્યક્તિ અમરેલીથી દિલ્હી સાયકલ પર સફર કરી પીએમ મોદીને મળશે

Nilesh Jethva

પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

Nilesh Jethva

ઠાકોર સેનાના થયા બે ભાગ, રામજી ઠાકોર પાસેથી પ્રમુખ પદ આંચકી લેવાતા સમાજમાં રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!