GSTV
Home » News » સળગેલી કારમાં ચાલક જીવતો ભૂંજાયો : જૂઓ ખતરનાક VIDEO

સળગેલી કારમાં ચાલક જીવતો ભૂંજાયો : જૂઓ ખતરનાક VIDEO

હિંમતનગરના દેરોલ પાસે એક કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં કારચાલકનું મોત નિપજ્યું છે. કાર સેન્ટ્રલ લોક થઇ જવાને કારણે કારચાલક કારની બહાર નીકળી શક્યો નહોતો.

 

Related posts

જાફરાબાદનો દરિયો ફરી એક વખત ગાંડોતુર, 10 ફૂટ મોજા ઉછળ્યા

Kaushik Bavishi

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 220 સિંહોના મોત, 1 વર્ષની મોતના રિપોર્ટ હજી તૈયાર નથી

Kaushik Bavishi

શિક્ષણનું ખાનગીકરણ, 2 વર્ષમાં 40 ખાનગી કોલેજ સામે માત્ર એક સરકારી કોલેજને મળી મંજૂરી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!