GSTV
Home » News » ફાયર વિભાગમાં સબ ઓફિસરની પરીક્ષાના વિરોધની જ્વાળા ઉઠી, નિયમ બદલીના આક્ષેપ

ફાયર વિભાગમાં સબ ઓફિસરની પરીક્ષાના વિરોધની જ્વાળા ઉઠી, નિયમ બદલીના આક્ષેપ

અમદાવાદમાં ફાયર વિભાગમાં સબ ઓફિસરની નિમણૂક મામલે લેખિત પરીક્ષા યોજવા આવી રહી છે. જેનો નોકર મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ફાયર વિભાગના કર્મચારીઓએ આજે અન્નજળનો ત્યાગ કરીને વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું છે કે ૧૯૮૧ના નિયમો અને હાલના નિયમમોમાં ઘણો તફાવત કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી ૨૬ ફેબ્રુઆરીએ ફાયર સબ ઓફિસરની પરીક્ષા લાયકાત અને સિનીયોરીટી મુજબ થવી જોઈએ.

Related posts

સાંડેસરા બંધુઓની સંપત્તિ પર ઈડીનો સકંજો, લંડન ખાતેની મિલ્કતો જપ્ત

Mayur

રથયાત્રા નજીક આવતા અસામાજીક તત્વો દ્રારા અફવાઓની મૌસમ શરૂ કરવામાં આવી

Mayur

તહેવારો પહેલા સીંગતેલના ભાવમાં 20 દિવસમાં ઝીંકાયો આટલો વધારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!