GSTV
Home » News » દિલ્હી : અરૂણ જેટલી દાખલ છે તે AIIMSમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટના સ્થળે

દિલ્હી : અરૂણ જેટલી દાખલ છે તે AIIMSમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટના સ્થળે

દેશની રાજધાની દિલ્હીની જાણીતી હોસ્પિટલ એઈમ્સમાં આગ લાગી છે. જણાવવામાં આવે છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. પ્રાથમિક માહિતી અનુંસાર આગ પહેલા અને બીજા માળે લાગી છે.

એઈમ્સના ટીચિંગ બ્લોકમાં આ આગ લાગી છે. એઈમ્સમાં આગ લાગ્યા બાદ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ હાજર છે અને આગ ઉપર કાબુ મેળવવાની કોશીશ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગની 34 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે.

ઘટનાની ગંભીરતા જોતા એઈમ્સનો ઈમરજન્સી વિભાદ બંધ કરી દેવામા આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે એઈમ્સના બીજા ફ્લોરમાં આગ લાગી છે. મહત્વપૂર્ણ છે કે એઈમ્સ દિલ્હીની જ નહી પરંતું દેશની પ્રમુખ હોસ્પિટલ છે.

અરુણ જેટલી ગંભીર હાલતમાં એમ્સમાં દાખલ છે

મહત્વની વાત એ છે કે હાલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી ગંભીર હાલતમાં એમ્સમાં દાખલ છે. અહીં રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય વીવીઆઇપીની અવર-જવર રહે છે. તેવામાં અહીં આગ લાગવાની ઘટના પ્રશાસન માટે મોટો પડકાર છે.

READ ALSO

Related posts

મલેશિયાના પીએમે મોદી સરકારની ખોલી દીધી પોલ, કર્યો મોટો ખુલાસો

Mayur

ભાજપના આ મુખ્યમંત્રીએ અમિત શાહને પણ ન ગણકાર્યા, આપી ધમકી કોઈ સમજૂતી નહીં કરાય

Karan

જગત જમાદાર બનવાના ટ્રમ્પનાં અભરખાં ન ગયાં, મોદીને મનાવવા અહીં મળ્યા બાદ ઇમરાનને મળશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!