GSTV

અમદાવાદ : પંચવટી પાસે આવેલ સિટી રત્ન બિલ્ડીંગમા લાગી આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે

Last Updated on September 20, 2020 by

અમદાવાદના પંચવટી પાસે આવેલી સિટી રત્ન બિલ્ડીંગમા આગ લાગી હતી. બિલ્ડીંગના સાતમા માળે ટેક્સ ટાઇલની ઓફીસમા આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. આ આગ ક્યા કારણે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા મણિનગરના સિંધી માર્કેટમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતુ.માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે.ત્યારે લોકો પણ કોવિડ ગાઈડ લાઇનનું પાલન કરી તે માટે વેપારીઓને સૂચના આપવામાં આવી હતી. કેટલીક દુકાનોમાં ભીડ જાણતા ચેતવણી આપવામાં આવી હતી. કોરોના મહામારીથી બચવા માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જરૂરી છે. જો નિયમોનું પાલન કરવામાં આવે તો કોરોના મહામારીથી બચી શકાય તેમ છે.

READ ALSO

Related posts

ટોક્યો 2020: ભારતીય મહિલા હૉકી ટીમે દેશવાસીઓને આશા જગાડી, આફ્રિકાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં મળી શકે છે જગ્યા

Pravin Makwana

જાહેરનામુ/ ડ્રોન કેમેરા ઉડાડતા પહેલાં હવે ફરજિયાતપણે લેવી પડશે પોલીસની મંજૂરી, આ નિયમોનું પાલન નહીં કરો તો ભરાશો

Bansari

વાસદ-તારાપુર, બગોદરા સ્ટેટ હાઈવેની મુલાકાતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, છેલ્લી ઘડીએ હરકતમાં આવ્યું તંત્ર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!