GSTV
Home » News » સુરત : મસાજ પાર્લરમાં આગ લાગતા નાસભાગ, ફાયર ફાયટર ઘટના સ્થળે

સુરત : મસાજ પાર્લરમાં આગ લાગતા નાસભાગ, ફાયર ફાયટર ઘટના સ્થળે

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા ફિલ ગુડ ફેમિલી મસાજ પાર્લરમાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી. આગ લાગતા સ્પાના માલિક અને ગ્રાહકો પાછળના દરવાજેથી સલામત રીતે બહાર નીકળી ગયા હતા. જો કે સ્પા સેન્ટરમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ હોવાનું જાણમાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે ફર્નિચરને ભારે નુકસાન થયું હતુ. અગાઉ સ્થાનિકોએ પાલિકામાં સ્પા સંચાલકોએ પતરાના શેડ ઊભા કરી ગેરકાયદેસર રીતે સ્પા સેન્ટર ઊભું કર્યું હોવાની ફરિયાદ કરી હતી.

READ ALSO

Related posts

‘હાર કે જીતને વાલો કો બાજીગર કહેતે હૈ’ ભાજપનાં છેલ્લી ઘડીએ પારોઠનાં પગલાંમાં આ છે સમીકરણો

Mayur

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari

‘વિવાદિત જમીન પર શિયા મસ્જિદ હતી’ સુપ્રીમમાં અયોધ્યા મામલે શિયા વક્ફ બોર્ડ દ્વારા દલીલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!