GSTV

ડીસા નજીક મહાજન પાંજરાપોળમાં ભીષણ આગ, લાખો રૂપિયાના ઘાસના પૂળા બળીને ખાખ

આગ

બનાસકાંઠામાં ડીસા પાસે આવેલ મહાજન પાંજરાપોળમાં ગત મોડી રાત્રે ઘાસના ગોડાઉનમાં આગ લાગી હતી.અને આગ લાગવાને કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ મામલે સંચાલકોએ તાત્કાલીક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.જેથી આગની જાણ થતા ફાયર ફાઈટર ટીમ તુરંત સ્થળ પર પહોચી હતી.અને ફાયર વિભાગની ટીમે પાંચ કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો.

બનાસકાંઠામાં જુનાડીસા મહાજન પાંજરાપોળમાં મોડી રાત્રે આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે અને ઘાસના ગોડાઉનમાં આગ લાગતા લાખ્ખો રૂપિયાના ઘાસના પૂળા બળીને ખાખ થયા છે.મહત્વનું છે કે કોરોનાકાળમાં પાંજરાપોળો આર્થિક સંકળામણનો ભોગ બની છે.તેવામાં આગનો બનાવ બનતા અહીયાના સંચાલકોને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.

Read Also

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!