GSTV
Home » News » વાપી : એક પછી એક ચાર ગોડાઉન આગ લાગતા અફરાતફરી, ફાયર ફાઈટર ઘટના સ્થળે

વાપી : એક પછી એક ચાર ગોડાઉન આગ લાગતા અફરાતફરી, ફાયર ફાઈટર ઘટના સ્થળે

વાપીના સલવાવ ગામે ભંગારના ગોડાઉનમાં આગની ઘટના બની છે. આગ ભીષણ બનતા એક પછી એક ચાર ગોડાઉન આગની ઝપટમાં આવી ગયા. તો ઘટના અંગે જાણ થતા 4 જેટલા ફાયર ફાઇટર્સે ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવાની કામગીરી હાથ ધરી છે. આગ કેવી રીતે લાગી તેની જાણકારી મળી શકી નથી. તો આ ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલો મળ્યા નથી.

READ ALSO

Related posts

ટ્રમ્પની ભારત મુલાકાતથી ભારત અને અમેરિકાના ઐતિહાસિક સંબંધોમાં ‘નવો અધ્યાય’ શરૂ: પીએમ મોદી

Bansari

ગુજરાતની ધમાકેદાર રણજીટ્રોફીની સેમીફાઈનલમાં એન્ટ્રી, ગોવાને 464 રનથી હરાવ્યું

pratik shah

ગુજરાતના આદર-સત્કારથી ધન્ય થયા ટ્રમ્પ, મહાસત્તાઓના મિલનનો એક અદભુત ઐતિહાસિક નજારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!