GSTV
Home » News » જમ્મુ-કાશ્મીરના પુલવામામાં અથડામણમાં 3 આતંકીઓ ઠાર, 1 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં અથડામણમાં 3 આતંકીઓ ઠાર, 1 જવાન શહીદ

pulwama jammu

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 3 આતંકીઓને ઠાર મારવાં આવ્યા છે.જ્યારે એક જવાન શહીદ થયો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે. અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ  નાસિર પંડિત, શોપિયાના ઉમર મીર અને પાકિસ્તાનના ખાલિદ તરીકે કરવામાં આવી છે. ત્રણેય આતંકવાદી જૈશ એ મહમંદના આતંકવાદી હતા. જેને સેનાએ ઠાર કર્યા છે.

પુલવામાના દલિપોર વિસ્તારમાં અથડામણ થઈ હતી. અને પુલવામા ખાતે કરફ્યુ લગાવી દેવાયો અને ઈન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી. સેના અને એસઓજીની સંયુકત ટીમને કેટલાક આતંકવાદીઓ છુપાયાના અહેવાલ મળ્યા હતા. જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરાયુંસસતે સમયે આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યુ હતુ. આ અથડામણમાં બે આતંકી ઠાર મરાયા જ્યારે ત્રણ જવાનો ઘાયલ થયા. જેમાંથી બે જવાનોને આર્મી બેઝ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે..જ્યાંત તેમની સારવાર ચાલી રહી છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!