દિલ્હીના ફિલ્મિસ્તાનમાં ફરી આગ લાગી છે. ફેક્ટરીમાંથી આગની ઘટનાને 24 કલાક બાદ પણ ધુમાડો નીકળી રહ્યો છે. ઘટના સ્થળે ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ પહોંચી ગઈ છે. આ પહેલાં રવિવારે ફેક્ટરીમાં આગ લાગવાને કારણે 43 લોકોના મોત નિપજ્યા હતા. જેમાંથી 29 મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. દિલ્હીની પાંચ હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. ઘાયલોમાંથી 13ની હાલત હજુ ગંભીર જણાવવામાં આવી રહી છે. આ દૂર્ઘટનામાં 25થી વધુ લોકોને બચાવવામાં આવ્યા હતા.
READ ALSO
- શું તમે પણ PM મોદીને મળવા માંગો છો? તો આ રીતે લઈ શકો છો એપોઇમેન્ટ, અહીંયા જાણો સંપૂર્ણ પ્રોસેસ
- સાબરકાંઠા/ ધી સાબરકાંઠા મધ્યસ્થ સરકારી બેંકના ચેરમેન પદની ચૂંટણી યોજાઈ, અઢી વર્ષની મુદ્દત થઈ પૂર્ણ
- કામના સમાચાર/ શા માટે માતા-પિતા માટે અલગથી લેવું જોઈએ હેલ્થ ઈંશ્યોરેંસ? અહીંયા જાણો વિગતે…
- સાંતલપુર/ ટીલોર નામનું વિદેશી પક્ષી ઉડી આવ્યું, ફોરેસ્ટની દેખરેખ હેઠળ વન વિભાગમાં રખાયું
- જો વાયરસ વકરશે તો આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં થશે ભડકો
