GSTV
Home » News » જાણો કેમ ડભોઈ નગરપાલિકામાં ઉપ પ્રમુખ પદની ચૂંટણી અને નવી નિયુક્તિ

જાણો કેમ ડભોઈ નગરપાલિકામાં ઉપ પ્રમુખ પદની ચૂંટણી અને નવી નિયુક્તિ

ડભોઇ નગરપાલિકામાં ઉપપ્રમુખ પદે અફઝલ કાબાવાલાની બિન હરીફ સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે. થોડા સમય પહેલા સલીમભાઇ ઘાંચીની નિયુક્તી થઇ હતી. પણ અંગત કારણોસર તેમણે પોતાના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ઉપપ્રમુખ પદ માટેની ખાલી જગ્યા માટે નગરપાલિકા હોલમાં સભા યોજાઇ હતી. જેમાં નાયબ કલેક્ટર હિમાંશુ પરીખના અધ્યક્ષ સ્થાને તેમજ ચીફ ઓફીસર મુકેશભાઇ જોશીની ઉપસ્થિતિમાં ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઇ. જેમાં અફઝલ કાબાવાલાની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ સર્વાનુમતે કરવામાં આવી હતી.

Related posts

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિવીલ સર્વિલ પરિક્ષા તૈયારી કેન્દ્રનો CM રૂપાણીનાં હસ્તે પ્રારંભ કરાશે

Riyaz Parmar

અમરેલીનો આ ડેમ 80 ટકા ભરાતા નિચાણાવાળા 43 ગામોને અપાયું એલર્ટ

Nilesh Jethva

જીએસટીવીના અહેવાલની અસર, રવિવારે પણ રાજ્યની તમામ આરટીઓ ચાલુ રહેશે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!