GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

જાણો આ ફોટોમાં એવું શું છે કે એક પછી એક ચર્ચા જાગી ગઈ

મહત્વનું છે કે 31 ઓક્ટોમ્બરે PM મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરાયું હતું. જેના માટે અગાઉ ગુજરાત સરકારે અનેક રાજ્યના મુખ્ય પ્રધાનો અને ગવર્નરને આમંત્રીત કર્યા હતા. પણ કાર્યક્રમના મુખ્ય દિવસે આમંત્રીત મહેમાનો હાજર રહ્યા નહોતા. જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. પરંતુ આ સમગ્ર કાર્યક્રમ બાદ એક ફોટોએ ચર્ચા જગાવી દીધી હતી. PM મોદીએ અનાવરણ પહેલા અને પછી બહુ બધા ફોટો પડાવ્યા હતા. જેમાના 2 ફોટોને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી હતી. તેનું કારણ એવુ હતું કે PM મોદીએ સરદારની પ્રતિમા સાથે ઉભા છે તેવા ફોટોમાં સરદારની પ્રતિમા વિશ્વમાં સૌથી ઊંચી છે. તેમ છતાં ફોટો જોઈને એવુ લાગી રહ્યું છે કે PM મોદી સરદારની પ્રતિમા કરતા પણ વધુ ઊંચા દેખાઈ રહ્યા છે.

આ ફોટોના કારણે મોદીજી અને ભાજપના વિરોધીઓ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટ પણ ચાલી હતી. કે વિશ્વની ઊંચી પ્રતિમાની સામે પણ PM મોદીજીનું કદ વધુ દેખાડવામાં આવ્યું છે. તો સાથે એક અન્ય ફોટો પણ સોશિયલ મિડિયામાં ફરતો થયો હતો. જેમાં મોદીજી સરદારના ચરણમાં ફૂલાર્પણ કરી રહ્યા હતા.

Related posts

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 96 લાખની જૂની નોટ સાથે બે લોકોની ધરપકડ

Nilesh Jethva

રાજ્યમાં કોરોનાના બની રહ્યા છે નવા રેકોર્ડ, સતત 600 પ્લસ નવા પોઝીટીવ સાથે 7 દિવસમાં 4500થી વધુ કેસ

Harshad Patel

મહિન્દ્રા બોલેરો બધી કારને પાછળ રાખીને આ રીતે નંબર -1 પર, આ કારોના વેંચાણમાં થયો વધારો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!