GSTV
Chhota Udaipur Trending Videos ગુજરાત

આદિવાસી વિસ્તારમાં ST બસના કોઈ ઠેકાણા હોતા નથી તેવું લાગે છે, કારણ જાણો

છોટાઉદેપુર જિલ્લાના દેવહાટ ગામે ભણવા જવા માટે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે. આ આદિવાસી વિસ્તારના બાળકોને ભણવા જવું છે પરંતુ તેમને સમયસર એસટી બસ ન મળતા રઝળવુ પડે છે. આવામાં ભણવાની જીદ સાથે વિદ્યાર્થીઓએ આજે તેમના વિસ્તારમાં અવર જવર કરતી એસ.ટી. બસોને અટકાવી ચક્કાજામ કર્યો હતો. મંગળવારે પણ વિદ્યાર્થીઓએ એસ.ટી. ડેપોમાં હોબાળો કર્યો હતો. તેમ છતા આ વિદ્યાર્થીઓ તેમની શાળા અને કોલેજે સમયસર ન પહોંચી શકે તે માટે કોઇ વ્યવસ્થા નહોતી કરાઇ.

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

કોંગ્રેસને ભારે પડી શકે સચિન પાયલટની નારાજગી, જુઓ અમારી વિશેષ રજૂઆત અંદરની વાત

Hardik Hingu

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

Hemal Vegda
GSTV