GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

જાડાપણું ઓછું કરવા માટે અપનાવો આ સરળ રીત, જાણો થાળીમાં કેટલું હોવી જોઈએ રોટલી-ચોખાનું પ્રમાણ

વર્તમાન સમયમાં ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનની ખોટી આદતોના કારણે દરેક બીજી વ્યક્તિ વધતા વજન અને જાડાપણાનું શિકાર છે. તેવામાં ઘણા લોકો જાડાપણુ ઓછુ કરવા માટે એટલુ ઓછુ ખાય છે કે, તેમના શરિરની પર્યાપ્ત પ્રમાણમાં આવશ્યક ગુણો મળતા નથી. જેથી શરીરમાં કમજોરી આવવા લાગે છે. એવામાં જો તમે પણ તે લોકોની યાદીમાં સામેલ છો, જે વજન કંટ્રોલ કરવા માટે રોટલી અને ચાવલ કેટલા ખાઈ શકાય તે પ્રકારના પ્રશ્નોને લઈને અસમંજસમાં રહેતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું તેથી થઈ જાયો ચિંતામુક્ત

ખરેખર તો ભારતીયોની ભોજનની થાળીમાં પ્રોટીનની માત્ર ઓછી અને કાર્બન વધારે પ્રમાણમાં મળી આવે છે, પરંતુ જો વ્યક્તિ પોતાનું જાડાપણુ ઓછુ કરવા માગે છે તો, પોતાના ભોજનમા કાર્બન યુક્ત આહારને ટાળવો જોઈએ. તો ચાલો જાણીએ વજન ઘટાડવા માટે ભોજનની થાળીમાં કેટલા પ્રમાણમાં કાર્બનની સાથે રોટીલી અને ચોખાનું પ્રમાણ કેટલુ હોવુ જોઈએ.

રોટલીમાં પોષણનું પ્રમાણ

રોટલીમાં કાર્બન સિવાય ઘણા પ્રકારના માઈક્રો ન્યૂટ્રીઅંટ્સ, પ્રોટીન અને ફાઈબર હાજર છે. તેથી જ ઘણી વખત લોકો રોટલીના લોટને હવાલાથી ચાળ્યા વગર જ બાંધવાનો પસંદ કરે છે. તેવુ એટલા માટે કે, લોટમાં હાજર ફાઈબર તેમા નીકળી ન જાય. જો એક રોટલી કેલેરી કાઉન્ટની વાત કરવામાં આવે તો, તેમા લગભગ 15 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ પ્રોટીન, 0.4 ગ્રામ વસા અને 71 કેલેરી મળી આવે છે.

ચોખામાં પોષણનું પ્રમાણ

1/3 બાફેલા ચોખામાં લગભગ 80 કેલેરી મળી આવે છે. જો કાર્બનની વાત કરવામાં આવે તો, તેમાં 18 ગ્રામ કાર્બ, 1 ગ્રામ પ્રોટીન અને 0.1 ગ્રામ ફેટ હોય છે.

રોટલી અને ચોખામા સારો વિકલ્પ શું?

ફોલેટ પાણીમાં ઘુલનશીલ એક એવુ વિટામિન છે, જે બોડીમાં નવા સેલનું નિર્માણ, DNAને બનાવવા માટે જવાબદાર હોય છે. ખાસ વાત છે કે, તેમાં પ્રચુર પ્રમાણા આયરન પણ મળી આવે છે. જો ચોખા અને રોટલીની તુલના કરવામાં આવે તો, રોટલીમાં ફાસ્ફોરસ અને મેગ્નેશિયમ ચોખાની અપેક્ષા વધારે પ્રમાણમાં મળી આવે છે. મેગ્નેશિયમ જ્યા બ્લડ પ્રેશર અને બ્લડમાં શુગર લેવલનું પ્રમાણ જાળવી રાખે છે અને ફાસ્ફોરસથી રેડ બ્લડ સેલ્સ અને આયરનની ખામી પૂરી થાય છે.

READ ALSO

Related posts

જાપાનમાં 6 શહેરોમાંથી ‘ઇમર્જન્સી’ હટી, ગુજરાતના જેટલા નોંધાયા કેસ

Dilip Patel

LOC પર પહોંચ્યા પાકિસ્તાની સેના પ્રમુખ, એવુ બોલ્યા કે પાકિસ્તાની સેના પણ ડરી ગઈ

Ankita Trada

દેશનાં 50 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ થયા નિતીશ, રાહુલ ગાંધી, જે.પી.નડ્ડા સહિત આ નેતાઓને પછાડ્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!