GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

આરોગ્ય સેતુ એપમાં શોધી કાઢો આ ખામી, સરકાર આપશે 1 લાખ રૂપિયાનું ઇનામ

ભારત સરકારે આરોગ્ય સેતુ એપને ઓપન સોર્સ બનાવી દીધી છે. તેનો અર્થ એ થયો કે, હવે આ એપનો કોડ ખાનગી રહ્યો નથી અને અન્ય ડેવલપર્સ પણ તેમાં સુધારા વધારા કરી શકશે. આરોગ્ય સેતુમાં પ્રાઇવસીને લગતી ચિંતાઓ ઊભી થયા પછી સરકારે આ નિર્ણય કર્યો હોય તેવું લાગે છે. આરોગ્ય સેતુની એન્ડ્રોઇડ એપનો કોડ, ડેવલપર્સ માટેના સોશિયલ પ્લેટફોર્મ ‘ગિટહબ’ પર અપલોડ કરી દેવામાં આવ્યો છે.

સરકાર

ડેવલપરને 1 લાખ રૂપિયાનું ઇનામ આપશે

આઇઓએસ એપના કોડને પણ બે અઠવાડિયામાં ઓપન સોર્સ કરી દેવામાં આવશે. વિવિધ ટેક કંપની પોતાની એપ કે પ્રોગ્રામમાં ખામી શોધી આપનાર ડેવલપર્સને ઇનામ આપતી હોય છે. આરોગ્ય સેતુ એપ માટે પણ આવો પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય સેતુ એપમાં સલામતીને લગતી ખામી શોધી બતાવનાર તથા અમલમાં મૂકી શકાય તેવા નોંધપાત્ર સુધારા સૂચવનારા ડેવલપરને રૂપિયા એક લાખનું ઇનામ આપવામાં આવશે.

READ ALSO

Related posts

સ્વાદની સાથે સાથે પોષણથી ભરપૂર છે શિમલા મરચા, જાણો ચટણી બનાવવાની રીત

Arohi

આ 2 સંકેત બતાવી રહ્યા છે કે તમારો પાર્ટનર તમારી સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે, સતર્ક રહો

pratik shah

ખુશખબર! મોદી સરકારે GST કરદાતાઓને આપી મોટી રાહત, રિટર્ન ફાઇલમાં મોડુ થવા પર ભરવો પડશે માત્ર આટલો દંડ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!