PAN-આધાર લિંક કરવાની સમય મર્યાદા વધી, માત્ર એક મિનિટમાં આ ટ્રીકથી જાણી શકશો કે તમારું પાનકાર્ડ અસલી છે કે નકલી
કેન્દ્ર સરકારે પાનકાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા લંબાવી છે. નવી મળતી માહિતી મુજબ, PAN-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં...