GSTV
Home » News » સરકાર આપી રહી છે સસ્તી પ્રોપર્ટી ખરીદવાની ઉત્તમ તક, ચૂકતા નહીં આવો નહીં મળે લાભ

સરકાર આપી રહી છે સસ્તી પ્રોપર્ટી ખરીદવાની ઉત્તમ તક, ચૂકતા નહીં આવો નહીં મળે લાભ

હવે સસ્તી પ્રોપર્ટી ખરીદવી ખૂબ સરળ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારી બેંકો દ્વારા જપ્ત પ્રોપર્ટીની હરાજી માટે એક નવું ઈ-ઓક્શન પ્લેટફોર્મ e-Bક્રય (eBkray)લોન્ચ કર્યુ છે. નાણામંત્રીએ પ્રોપર્ટીની હરાજી માટે નવા પ્લેટફોર્મ પર બેંકોમાં અટેચ પ્રોપર્ટીને વેચવાની વ્યવસ્થા હશે. મંત્રાલય મુજબ, પાછલા 3 વર્ષમાં બેંકોએ 2.3 લાખ કરોડની પ્રોપર્ટી અટેચ કરી છે. આ નવા પ્લેટફોર્મ પર પ્રોપર્ટી સર્ચ અને બેંકોની ઈ-ઓક્શન સાઈટ્સ સાથે લિંકનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

35 હજાર પ્રોપર્ટીની ડિટેઈલ્સ નાખવામાં આવી

હરાજી કરવામાં આવતી દરેક સંપત્તિઓની જાણકારી આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. e-Bક્રય પર આ પ્રોપર્ટીનાં ફોટા અને વીડિયો ઉપલબ્ધ હશે, જેને નેગેટિવ કરી શકાય છે. અત્યાર સુધીમાં 35000 પ્રોપર્ટીની ડિટેઈલ્સ આ પ્લેટફોર્મ પર નાંખવામાં આવી છે. હવે તેની હરાજી થશે.

કાર્યવાહીનાં ડરથી લોન આપવાનું બંધ ન કરે બેંક

નાણામંત્રીએ કહ્યુકે, એજન્સીઓનાં ડરથી બેંકોએ લોન આપવાથી બચવું ન જોઈએ. તેમણે બેંકોને કહ્યુકે, તેઓએ પોતાની બુદ્ધિમત્તાથી નિર્ણય લેવો જોઈએ. એવું જોવામાં આવી રહ્યુ છેકે, વાસ્તવિક મામલાઓમાં પણ બેંકો કાર્યવાહીનાં ડરથી નિર્ણય લેવામાં સંકોચ અનુભવી રહી છે.

READ ALSO

Related posts

દુનિયાના સૌથી ભયંકર ભૂતો બનાવતા જેક ડિવેસે કર્યો અભિષેક બચ્ચનનો કોન્ટેક્ટ, પણ અભિષેક તો….

Bansari

કોરોના વાયરસ કેસમાં ભારતને મળી મોટી સફળતા, દર્દીઓની હાલતમાં આવવા લાગ્યો સુધાર

Mayur

ફાગણ માસમાં કરો આ મહા ઉપાય, જીવનની દરેક સમસ્યાઓ થઇ જશે દૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!