GSTV
Home » News » નાણામંત્રી નિર્મલા સીતારમણનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, જીસીસીઆઈના હોદ્દેદારો સાથે કરશે બેઠક

નાણામંત્રી નિર્મલા સીતારમણનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, જીસીસીઆઈના હોદ્દેદારો સાથે કરશે બેઠક

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગુજરાત આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર નિર્મલા સીતારમણનું આગમન થયું. નિર્મલા સીતારમણ ગુજરાતના આઇટી અધિકારીઓ સાથે બેઠક યોજશે.

નાણાપ્રધાન જીસીસીઆઇના હોદ્દેદારો સાથે પણ મહત્વની બેઠક કરશે. સાથે જ ભાજપના સદસ્યતા અભિયાનમાં પણ હાજરી આપશે.

Read Also

Related posts

જૂનાગઢ : પાત્રા ગામની સરકારી જમીનમાં બેરોકટોક ખનીજ ચોરી

Arohi

પાટણ : વગર ડિગ્રીએ મુન્નાભાઈ બની બેઠેલા પિતા-પુત્રનો ઘરના જ સભ્યએ વધુ એક ભાંડો ફોડી નાખ્યો

Arohi

આશ્ચર્ય : ગુજરાતમાં જે ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી જાહેર ન થઈ તે ત્રણે એક સમયે કોંગ્રેસે જીતી હતી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!