GSTV
Home » News » નાણા પ્રધાન : 10 ટકા અનામત આપવાથી બંધારણનો ભંગ થતો નથી

નાણા પ્રધાન : 10 ટકા અનામત આપવાથી બંધારણનો ભંગ થતો નથી

આર્થિક રીતે નબળા લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામત આપવાથી બંધારણના મૂળભૂત માળખાનો ભંગ થતો નથી તેમ નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે. 

જેટલીએ સરકારના આ બિલને સામાન્ય શ્રેણીમાં આવતા ગરીબો માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો છે. 

જેટલીએ જણાવ્યું હતું કે ઇન્દર સાહનીના કેસમાં જેટલીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે બંધારણની કલમ ૧૬(૪) મુજબ ૫૦ ટકા અનામતની મર્યાદા માત્ર જાતિ આધારિત અનામતને લાગુ પડે છે. 

નબળા વર્ગના લોકોને અનામત આપવા પાછળનો ઉદ્દેશ ગરીબી દૂર કરવા અને દેશમાં પ્રવ્તી રહેલી આર્થિક અસમાનતાને દૂર કરવાનો છે. જેટલીએ દાવો કર્યો છે કે ભાજપના નેતૃત્ત્વવાળી સરકારના પાંચ વર્ષમાં ભારતીય અર્થતંત્રે સૌથી ઝડપથી વિકાસ કર્યો છે.

Related posts

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે કે નહીં, સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો

Karan

મોદી સરકાર ચિંતામાં, મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્ય પણ આપશે મુસ્લિમોને અનામત

Pravin Makwana

નિર્ભયાના નરાધમોના ફરી હવાતિયાં, પવન અને અક્ષયે ફરી લીધો આ કાયદાનો સહારો

Karan
Do NOT follow this link or you will be banned from the site!