GSTV

PHOTO: કોમેડી કરવામાં તો જાનવરો પણ કંઈ કમ નથી, જુઓ આ તસ્વીરો, એકથી એક ચડીયાતા ફોટો

કહેવાય છે કે, હસતો માણસ સૌને પ્રિય બને છે. ઈન્ટરનેટ પર આજકાલ કોમેડી શો, ફની વીડિયોઝ અને ફોટાઓ વાયરલ થતાં હોય છે. પણ આપને જણાવી દઈએ કે, જંગલી દુનિયામાં પણ ખૂબ કોમેડી થાય છે, જો કે, ક્યારેક ક્યારેક આ કોમેડી કેમેરામાં પણ કેદ થઈ જતી હોય છે. આ ફોટાઓ જોઈને ચોક્કસપણે કોઈ પણ વ્યક્તિનું હાસ્ય નિકળી આવે છે. હકીકતમાં જોઈએ તો, કોમેડી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કંટેસ્ટેંટ 2020ની ફાઈનલિસ્ટની યાદી આવી ગઈ છે. જેમાં શાનદાર તસ્વીરો જોવા મળી હતી. કોમેડીની બાબતે તો જાનવર માણસોના પણ ગુરૂ સાબિત થઈ રહ્યા છે.

1 કેટલી સુંદર તસ્વીર છે આ


2 લાગે છે બરફ પડવાનો છે


3 નિયમ તો અમે જ તોડીશું

4 ભૈયાજી સ્માઈલ પ્લીઝ


5 મને પણ સાથે લઈ જાવ

6 કાશ એકાદ મને પણ મળી જાય


7 બોલ…છોટૂ કેવુક ચાલે છે ?

8 જિંદગીમાં બસ જલસા છે બોસ


9 ઈ કોરોના કબ ખતમ હોગા રે બાબ


10 ઓય બંટી ક્યા ચાલ્યો તું

11 પોતાની જાત પર થોડુ કામ કરો


12 બાય બધીરા

13 શું જોક માર્યો છે તારા ભાઈએ


14 ઉંઘવાની એક આગવી જ મજા છે દોસ્ત


15 વધુ ના બોલીશ હો…

16 અરે…મોરી મૈયા


17 એ અપુન કા સ્ટાઈલ હૈં…


18 અરે બાબા રે…ઠંડી


19 હા…હા…હા

20 શું કોઈ ફિલમ ચાલી રહી છે

READ ALSO

Related posts

લોકસભામાં મજૂરો સાથે જોડાયેલા 3 બિલો થયા પાસ! હવે દરેક કર્મચારીને મળશે એપ્લોયમેન્ટ લેટર- ગ્રેજ્યુટી અને બીજી આ સુવિધા

Arohi

એરલાઈન્સની કેન્સલ ટિકીટોના રિફંડ ઉપર SC કડક, કાલ સુધીમાં સરકારને એફિડેવીટ કરવા કર્યો આદેશ

Mansi Patel

વલસાડ/ પોલીટેકનિક કોલેજ પાસે રાત્રે દેખાયો દીપડો, વન વિભાગ આવ્યું હરકતમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!