GSTV
Home » News » ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના આખરે ફાઈનલ થઈ ગયા 26 લોકસભાના ઉમેદવારો, આ છે લિસ્ટ

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના આખરે ફાઈનલ થઈ ગયા 26 લોકસભાના ઉમેદવારો, આ છે લિસ્ટ

લાંબી ગડમથલ બાદ હવે જઈને બન્ને પાર્ટીને પોત પોતાનાં 26 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. કોઈ જગ્યાએ ભાજપે રિપીટ કર્યા છે અને કૉંગ્રેસ લગભગ જગ્યાએ નવા ઉમેદવારો ઉતાર્યા છે. પણ આખરે કોનો કોનો જંગ જામશે એ નક્કી થઈ ગયું છે. ગુજરાતમી જનમેદનીને હને નક્કી કરવાનું છે કે કોને ઘરે મોકલવા અને કોને ચૂંટવા. પરંતુ આ વખતે દર ચૂંટણી કરતા એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે.

લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસમાં આ નેતાઓ વચ્ચે જંગ જામશે

લોકસભા બેઠક ભાજપ કોંગ્રેસ
ગાંધીનગર અમિત શાહ સી.જે.ચાવડા
બનાસકાંઠા પરબત પટેલ     પરથી ભટોળ
 પાટણ ભરત ડાભી  જગદીશ ઠાકોર
મહેસાણા   શારદા પટેલ   એ જે પટેલ
અમદાવાદ પૂર્વ એચ એસ પટેલ    ગીતા પટેલ
અમદાવાદ પશ્ચિમ કીરીટભાઈ સોલંકી રાજૂ પરમાર
સુરેન્દ્રનગર મહેન્દ્રભાઈ મુંજપરા   સોમા પટેલ
કચ્છ વિનોદભાઈ ચાવડા નરેશ મહેશ્વરી  
રાજકોટ મોહનભાઈ કુંડારિયા લલિત કગથરા  
પોરબંદર   રમેશ ધડુક લલિત વસોયા
જામનગર પૂનમબેન માડમ મુળુ કંડોરીયા  
જૂનાગઢ   રાજેશ ચુડાસમા પૂજા વંશ
અમરેલી નારણભાઈ કાછડીયાપરેશ ધાનાણી
ભાવનગર ભારતીબેન શિયાળ મનહર પટેલ
આણંદ મિતેશ પટેલ   ભરત સિંહ એમ સોલંકી
ખેડા દેવુસિંહ ચૌહાણ બિમલ શાહ
પંચમહાલ  રતનસિંહ ચૌહાણ વી.કે.ખાંટ
દાહોદ જસવંત સિંહ ભાંભોર  બાબુભાઈ કટારા
વડોદરા રંજનબેન ભટ્ટ પ્રશાંત પટેલ
છોટા ઉદેપુર   ગીતાબેન રાઠવા રંજીત મોહનસિંહ
ભરૂચ મનસુખભાઈ  વસાવા   શેરખાન પઠાણ
બારડોલી પ્રભુભાઈ વસાવા તુષાર ચૌધરી
સુરત   દર્શના જરદોશઅશોક અધેવાલા  
નવસારી સીઆર પાટીલ  ધર્મેશ પટેલ
વલસાડકેસી પટેલજીતુ ચૌધરી  

સાબરકાંઠા દિપસિંહ રાઠોડ રાજેન્દ્ર ઠાકોર

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Kaushik Bavishi

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Kaushik Bavishi

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!