GSTV
Home » News » ડ્રીમ ગર્લ: સાડીમાં પહોંચ્યો આયુષ્માન, ડાંસ પણ કર્યો કમાલનો, જોતા જ રહી ગયા લોકો

ડ્રીમ ગર્લ: સાડીમાં પહોંચ્યો આયુષ્માન, ડાંસ પણ કર્યો કમાલનો, જોતા જ રહી ગયા લોકો

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લનું ટ્રેલર લોન્ચ થઈ ગયુ છે. ટ્રેલર લોન્ચના મોકા પર ફિલ્મની આખી ટીમ નજરે આવી હતી પરંતુ સૌથી વધુ ફોકસમાં રહેલા આયુષ્માન ખુરાના. ટ્રેલર લોન્ચમાં આયુષ્માન સાડી પહેરીને પહોંચ્યા હતા.

ड्रीम गर्ल: साड़ी में पहुंचे आयुष्मान, डांस भी कमाल का, देखते ही रहे लोग

આયુષ્માન ખુરાના સી ગ્રીન કલરની સિલ્ક સાડી પહેરતા નજરે આવ્યા હતા. સાડીમાં આયુષ્માન ખુબ જ ક્યુટ લાગી રહ્યોં છે. તેમણે પોતાની કો-સ્ટાર નુસરત ભરૂચા સંગ સ્ટેજ પર ડાંસ પરફોર્મન્સ પણ આપી હતી.

ड्रीम गर्ल: साड़ी में पहुंचे आयुष्मान, डांस भी कमाल का, देखते ही रहे लोग

સાડી પહેરી આયુષ્માન ખુરાના ખુબ જ કોન્ફિડેન્ટ દેખાયો હતો. તેમણે કેંડિડ પોઝ પણ આપ્યા. સાડી પર આયુષ્માનને બ્લેક શેડ્સ પણ લગાવ્યા હતા. આયુષ્માનના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર થઈ ગયા.

ड्रीम गर्ल: साड़ी में पहुंचे आयुष्मान, डांस भी कमाल का, देखते ही रहे लोग

ટ્રેલરની વાત કરીએ તો જણાવી દઈએ કે ફિલ્મ આયુષ્માન ખુરાના છોકરી બન્યા છે. મૂવીમાં આયુષ્યમાન કોલ સેંટરમાં છોકરી બની કામ કરે છે. તે પોતાનું નામ રાખે છે પૂજા.

ड्रीम गर्ल: साड़ी में पहुंचे आयुष्मान, डांस भी कमाल का, देखते ही रहे लोग

ટ્રેલરને સોશિયલ મીડિયા પર પણ સારો રીસ્પોન્સ મળી રહ્યોં છે. ફિલ્મમાં એક વાર ફરી આયુષ્માન અલગ અંદાજમાં નજરે આવ્યા.

ड्रीम गर्ल: साड़ी में पहुंचे आयुष्मान, डांस भी कमाल का, देखते ही रहे लोग

ફિલ્મને રાજ શાંડિલ્યએ ડાયરેક્ટ કરી છે. એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સને પ્રોડ્યુસ કરી છે. મૂવી 13 સપ્ટેંબરના રોજ રિલીઝ થશે.

READ ALSO

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!