GSTV
Home » News » ફિલ્મ અભિનેતા પરેશ રાવલે સુરતમાં આપ્યું વિવાદિત નિવેદન

ફિલ્મ અભિનેતા પરેશ રાવલે સુરતમાં આપ્યું વિવાદિત નિવેદન

લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન ફિલ્મ અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલે સુરતમાં સભા સંબોધીને કોંગ્રેસ પર અશોભનીય નિવેદન કર્યું હતું. આ મામલે કોંગ્રેસ પ્રદેશના લીગલ સેલના કન્વીનર ફિરોઝખાન પઠાણે પરેશ રાવલ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે.

પરેશ રાવલ સામે પોલીસ ફરિયાદ નોંધવા ફિરોઝખાન પઠાણે કોર્ટમાં અરજી દાખલ કરી છે. ફિરોઝખાન પઠાણે અરજીમાં જણાવ્યું છે કે 20 એપ્રિલે ચૂંટણી પ્રચાર દમરિયાન પરેશ રાવલે કોંગ્રેસના કાર્યકર્તા અને કોંગ્રેસ માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. પક્ષના લોકોમાં વર્ગ વિગ્રહ ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવો પણ આરોપ કર્યો છે.

READ ALSO

Related posts

આજે રાત્રે 12 વાગ્યાથી રાજ્યની 16 ચેકપોસ્ટ બંધ થઇ જશે, સરકારે કર્યા આ આદેશ

Nilesh Jethva

ભાજપ જિલ્લા પ્રમુખોના નામોની કરશે જાહેરાત, 4 ઝોનમાં સેન્સ લેવાની જવાબદારી આ નેતાઓને સોંપાઈ

Nilesh Jethva

ગુજરાતમાં મારા અનુયાયીઓને કંઈ થશે તો જોવા જેવી થશે, નિત્યાનંદની ખુલ્લેઆમ ધમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!