GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

ફોનમાં ફાઈલ સુરક્ષિત રાખવા ‘ફાઇલ્સ બાય ગૂગલ’ એપમાં આવ્યું નવું ફિચર્સ

સિમ

આપણે આપણા સ્માર્ટફોનને હંમેશા લોક્ડ રાખતા હોઇએ તેમ છતાં સ્માર્ટફોનમાંની કેટલીક ફાઇલ્સ એવી હોઈ શકે જેને આપણે વધુ સલામત રાખવા ઇચ્છીએ. ‘ફાઇલ્સ બાય ગૂગલ’ એપમાં આ માટે નવી સુવિધા મળે તેવી શક્યતા છે. ‘ફાઇલ્સ બાય ગૂગલ એ એન્ડ્રોઇડ માટેની ફાઇલ મેનેજર એપ છે અને એન્ડ્રોઇડનું ૧૧મું વર્ઝન ધરાવતા ગૂગલ પિક્સેલ ફોમમાં તે ડિફોલ્ટ ફાઇલ મેનેજર તરીકે ઉમેરાયેલ છે.

એન્ડ્રોઇડનું અન્ય વર્ઝન ધરાવતા ફોનમાં પણ આપણે આ એપ અલગથી ઉમેરી શકીએ છીએ. આ એપના નવા વર્ઝનથી તેમાં એક નવું ‘સેફ’ફોલ્ડર ઉમેરાઈ રહ્યું છે. આ ફોલ્ડરને આપણે હાઇડ રાખી શકીશું. તેમજ ચાર ડિજિટના પિનનો ઉપયોગ કરીને તેમાં સાઇઝને એન્ક્રિપ્ટ પણ કરી શકીશું. આ ફીચર હજી લાઇવ એપમાં રોલઆઉટ થઈ રહ્યું નથી માત્ર તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એટલે આ ફીચર ગમે ત્યારે પાછું ખેંચાય તેવી પણ શક્યતા છે.

READ ALSO

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!