નવા વર્ષમાં હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ કલાકો બાકી રહ્યા છે. તેવામાં, તમારુ ઇનકમટેક્સ રીટર્ન ફાઇલ કરવા માટે તમારી પાસે ફક્ત આજનો જ દિવસ છે. જો તમારી આવક 5 લાખથી વધુ હોય અને તમે ઇનકમટેક્સ રીટર્ન હજી સુધી ફાઇલ કર્યું નથી, તો આજે જ તમારુ ઇનકમટેક્સ રીટર્ન ફાઇલ કરી લો. જો તમે ઇનકમટેક્સ ફાઇલ નહી કરો તો તમારે ભારે દંડ ચુકવવો પડશે.
જો તમે આજે ઇનકમટેક્સ રિટર્ન ફાઇલ કરશો, તો માત્ર રૂ. 5000 જ દંડ તરીકે ચૂકવવા પડશે. પરંતુ જો તમે 1 જાન્યુઆરી પછી રિટર્ન ફાઇલ કરશો, તો ભારે દંડ ચુકવવો પડશે. 1 જાન્યુઆરી પછી રિટર્ન ફાઇલ કરશો તો તમારે રૂ. 10,000 નો દંડ ભરવો પડશે. આવી પરિસ્થિતિમાં તમારામાટે યોગ્ય એ જ છે કે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ કરી લો.
જણાવી દઇ કે વર્ષ 2019માં આવકવેરાના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં કરશો, તો તમારે દંડ ચૂકવવો પડશે. આ દંડ 1 હજાર રૂપિયાથી 10 હજાર રૂપિયા વચ્ચે હોઈ શકે છે.
આ સાથે જ જો ટેક્સ રિટર્ન ભરવામાં કોઇપણ પ્રકારની ભૂલ થઇ તો તેને તે જ ફાઇનાન્શીયલ યરમાં સુધારવી પડશે. તેથી જો તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં જો કોઇ ભૂલ કરી હોય તો 31 માર્ચ 2019 પહેલાં સુધારી લો.
Read Also
- સાવધાન/ ફોનમાં છુપાઈને તમારી જાસૂસી કરી રહી છે આ એપ! ગૂગલે કહ્યું- ‘હમણાં જ કરી દો Delete’
- Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર
- પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકોનું ખોલાવો ખાતુ, દર મહિને મળશે 2500 રૂપિયા
- ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
- દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ