GSTV

World Cup 2019 : ઇંગ્લેન્ડે ભારતને 338 રનનો આપ્યો લક્ષ્યાંક , શમીએ 5 વિકેટ ઝડપી

Last Updated on June 30, 2019 by

ટૉસ જીત્યાં પછી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યજમાન ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 337 રન બનાવ્યા હતા. જેમાં બેયરસ્ટોએ ધમાકેદાર 111 રન બનાવ્યા હતા. જેસન રોયના 66 રન અને બેન સ્ટોક્સની 79 રન બનાવ્યા હતા.

જ્યારે ભારત તરફથી શમીએ 10 ઓવરમાં 69 રનમાં 5 વિકેટ લીધી. તે જ સમયે, બૂમરાએ 10 ઓવરમાં એક વિકેટ ઝડપી હતી. જ્યારે અન્ય બોલરો ઈંગ્લેન઼્ડનાં બેટ્સમેનો સામે ટકી શક્યા નહી. ઉલ્લેખનીય છે કે ભારત અત્યાર સુધીમાં વિશ્વ કપમાં 288 થી વધુ સ્કોર ચેઝ કરી શક્યું નથી.

ઇંગ્લેન્ડ: જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, લિયમ પ્લન્કેટ, આદિલ રશીદ, ક્રિસ વોક્સ અને માર્ક વુડ

ભારત: રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ

READ ALSO

Related posts

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

ધડાકો/ રોહિત શર્માને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાની પ્લાનિંગ કરી રહ્યો હતો વિરાટ કોહલી, થયો આ ચોંકવાનારો ખુલાસો

Bansari

દુર્ઘટના/ મુંબઇના બાંદ્રા-કુર્લામાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો, 13 મજૂરો ઘાયલ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!