GSTV

GLDC વિભાગના કલાસ-3 ના ફિલ્ડ સુપરવાઈઝર પાસેથી મળી આવી કરોડોની સંપત્તિ

Last Updated on November 3, 2020 by

ભ્રષ્ટાચાર મુક્તિની વાતો વચ્ચે સરકારનો GLDC વિભાગ જાણે કે ભ્રષ્ટાચારથી ખદબદતો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. GLDC વિભાગના કલાસ ત્રણના ફિલ્ડ સુપરવાઈઝર સામે એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ અધિકારીએ નોકરી દરમિયાન 8 કરોડથી વધુની સંપત્તિ એકઠી કરી છે. જે અંગેની એક અરજી મળી હતી. જે આધારે તપાસ કરી પુરાવા એકત્ર કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી છે.

3 વર્ષમાં 60 કેસ અપ્રમાણસર મિલકતના માત્ર GLDC વિભાગ સામે

જેમાં રોકડ, કાર અને ફાર્મ હાઉસ મળી આવ્યા છે ડી.બી.શર્માએ સગ્રગ મામલે કોની મદદ લીધી હતી. જે દિશામાં તપાસ ચાલી રહી છે..એસીબીએ છેલ્લા 3 વર્ષમાં 60 કેસ અપ્રમાણસર મિલકતના માત્ર GLDC વિભાગ સામે જ નોંધ્યા છે.. જેમાં 5 કલાસ 1 અધિકારી છે. 69 કલાસ 2 અધિકારી અને 99 કલાસ 3 અધિકારી છે. જ્યારે 126 જેટલા ખાનગી માણસો ઝડપાયા છે.કહી શકાય કે આજ વિભાગના અધિકારીઓની મિલી ભગતથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.. એટલે કે સરકારના ભ્રષ્ટાચાર મુક્તિના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.

READ ALSO

Related posts

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

Pritesh Mehta

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!