GSTV

‘આવડે તેવું લખો પાસ કરી દેવાશે’ આવું કહીને બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને પહેલાનું પેપર પકડાવી દીધું

Gujarat University

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની ચાલતી પરીક્ષામાં ફરી છબરડો સામે આવ્યો છે અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે બળજબરીથી પેપર લખાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. શહેરમાં આવેલી નારાયણગુરુ કોલેજમાં એમએનું સેમેસ્ટર બેની પરીક્ષાનું પેપર હતુ. જોકે તેની જગ્યાએ સેમેસ્ટર વનનું પેપર આપવામાં આવ્યુ હતુ. જેથી કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. આ સમયે તંત્રએ પેપર આવડે તેવુ લખો પાસ કરી દેવાશે તેમ કહીને પેપર લખાવ્યું. હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યો.

Read Also

Related posts

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે 17 કેસ નોંધાતા હડકંપ મચી ગયો

Mayur

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 76 કેસો નોંધાયા, નવા 21 કેસ આવ્યા સામે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!