GSTV

મોડાસાની કોવિડ-19 હોસ્પિટલમાં ઉતરાયણની કરાઈ ઉજવણી, કોરોના દર્દીઓએ પતંગ ચગાવીને માણ્યો આનંદ

અરવલ્લીના મોડાસામાં કોવિડ-19 હોસ્પિટલમાં ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરાઇ હતી. કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓએ ઉજવણી કરી હતી. કોરોના દર્દીઓએ પતંગ ચગાવીને આનંદ માણ્યો હતો, તો ડૉ.યજ્ઞેશ નાયક, સુપ્રિડેન્ટન્ટ રાકેશ પટેલ અને ફાયર સેફ્ટી ઓફિસર જયેશ રાવલે દર્દીઓ સાથે ઉત્તરાણય પર્વને માણ્યો હતો. ટેરેસ પર પતંગોત્સવની ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ હતી.

READ ALSO

Related posts

વલસાડ: આશાવર્કર બહેનોની હડતાળ અને કોરોના વેક્સીન મુદ્દે બેઠક, પરવાનગી વગર આયોજન કરતા પોલીસનું એક્શન

Pritesh Mehta

હવે SBI ના ગ્રાહકો બિલકુલ આસાનીથી જનરેટ કરાવી શકશે ATM પિન, જાણો કઇ રીતે

Pravin Makwana

પાસપોર્ટ માટે હવે સરકારી ઓફિસોનાં નહિ ખાવા પડે ચક્કર, ઓનલાઈન અરજી કરી સરળતાથી બનાવી શકશો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!