GSTV

ગણેશજી સાથે ખુશીઓનું થયું વિસર્જન, 6 લોકોને ભગવાન સાથે લઈ ગયા, 9 થયા હતા પાણીમાં ગરકાવ

ખેડા જિલ્લાના કઠલાલના સરખેજ ગામ પાસેથી પસાર થતી  વાત્રક નદીમાં ગણેશ વિસર્જન દરમ્યાન 9 લોકો ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેમાથી અમદાવાદના સરસપુર અને નારોલના એક સગીર સહિત છ લોકોના મોત થયા છે. બનાવની જાણ થતાં લોકો બુમાબુમ બચાવી હતી. જો કે સ્થાનિક તરવૈયાની મદદથી પાણીમાં શોધખોળ હાથ ધરી હતી, ભારે જહેમત બાદ ત્રણ યુવકોને બચાવીને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય છ વ્યક્તિ પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

 

Related posts

કોરોનાનું સંક્રમણ વધતાં સરકાર બની સતર્ક, પરપ્રાંતીય મંજૂરોને કર્યો આ આદેશ

Karan

કોરોનાથી મહિલાનું થયુ મોત, કબ્રસ્તાનની નજીક રહેતાં લોકોએ દફનાવવાનો કર્યો વિરોધ

Karan

જો સોશિયલ મિડીયામાં આવા વીડિયો પોસ્ટ કરશો તો ગુનો નોંધાશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!