GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ખાતર કૌભાંડના પર્દાફાશને લઈને કોંગ્રેસ રાજ્ય સરકાર પર બની આક્રમક

રાજ્યમાં મગફળી, તુવેર અને હવે ખાતર કૌભાંડના પર્દાફાશને લઈને કોગ્રેસ સરકાર પર આક્રમક બની છે..ત્યારે કોગ્રેસના ધારાસભ્યોએ જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહી થાય ત્યાં સુધી ઝંપીને નહી બેસીએ તેવો નિર્ધાર કર્યો છે. કોંગી ધારાસભ્ય લલિત કગથરાએ સરકાર અને ભાજપના માણસો કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યા  છે. જીએસએફસીના એમડીએ લોકોને ગેરમાર્ગે દોર્યા. અને પ્રજાને મુરખ બનાવવાની ભૂલ કરી હોવાનો આક્ષેપ લલિત કગથરાએ લગાવ્યો હતો. તો લલિત વસોયાએ સમગ્ર કૌભાંડમાં ગુનાહિત બેદરકારી બદલ ફોજદારી ગુનો નોંધાય તેવી માંગ કરી છે. જ્યારે વીસાવદરના હર્ષદ રિબડિયાએ સમગ્ર કૌભાંડમાં સરકાર ઉચ્ચ અધિકારીઓ સામે પગલાભરી ઉદાહરણ બેસાડે તેવી માંગ કરી છે.

READ ALSO

Related posts

અમેરિકા મામલે ચીને ભારતને આપી આ સલાહ, ટ્રમ્પને બિલકુલ નહીં ગમે

Ankita Trada

Twitter-Facebook સામે બાંયો ચડાવી ટ્રમ્પે, કાયદામાં ફેરફાર થયો તો ભારે પડશે

Arohi

પાકનો નાપાક ઈરાદો, ફરીથી કાશ્મીર ખીણને અશાંત કરવા ઘડી રહ્યુ છે મોટુ ષડયંત્ર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!