GSTV
Gujarat Government Advertisement

ફેંગશૂઇ ટિપ્સ : ગ્રહ દોષ હોય કે ધન સંબંધી સમસ્યા, છૂટકારો મેળવવા ઘરમાં મુકી દો આ એક વસ્તુ

મોટાભાગના લોકો પોતાના પરથી ગ્રહ દોષ, વાસ્તુ દોષ, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા, ધન સંબંધી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઘણા બધા ઉપાય કરતા હોય છે.પોતાની સમસ્યાને દૂર કરવા માટે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે લોકો ભારતીય વાસ્તુશાસ્ત્ર અને ચીની વાસ્તુશાસ્ત્રની મદદ લે છે.

– ફેંગશૂઈમાં પોતાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઘરમાં કાચબો અથવા લાફિંગ બુદ્ધા રાખવાનું શુભ માનવામાં આવે છે.

– ઘરમાંથી બીમારી અને પોતાના શત્રુઓથી છૂટકારો મેળવવા માટે ફેંગશૂઈમાં કાચબાનું વિશેષ મહત્વ છે. જે ઘરમાં કાચબો હોય છે. તે ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમને કોઈ બીમારી નથી થતી.

– બીમારીથી છૂટકારો મેળવ્યા સિવાય લોકો પોતાના ઘરમાં ધાતુથી બનેલા કાચબાને ઉત્તર દિશામાં રાખી શકે છે. આવું કરવાથી નોકરી અને વ્યવસાયમાં સફળતા મળશે.

– કાચબો પોતાના જીવનકાળમાં લાંબી ઉંમર સુધી જીવતો રહે છે. એટલા માટે તેને ફેંગશૂઈમાં લાંબી ઉંમરનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં કાચબો રાખવાથી પરિવારના સભ્યોનું આયુષ્ય વધે છે.

– ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે એટલા માટે ગિફ્ટમાં આપવામાં આવેલ લાફિંગ બુદ્ધાનું વિશેષ મહત્વ હોય છે. તેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મ્યુકરમાઇકોસિસના કહેરથી બેડ અને ઓપરેશન થિયેટર ખૂટ્યા, ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એકજ ઓપરેશન થિયેટર

pratik shah

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!