GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મીસ ઈંડિયા 2019નો તાજ જીતનાર સુમન રાવનો આવો છે પરિવાર, જાણો

રાજસ્થાનની સુમન રાવએ ફેમિના મિસ ઈંડિયા 2019નો તાજ જીતી લીધો છે. મુંબઈમાં થયેલી ઈવેંટમાં મિસ ઈંડિયા 2018ની વિનર અનુકૃતિ વાસે સુમન રાવને તાજ પહેરાવ્યો હતો. સીએનો અભ્યાસ કરતી સુમન રાવ મિસ ઈંડિયા બનીને ખુબ જ ખુશ છે. હવે તે થાઈલેંડમાં થનાર મિસ વર્લ્ડ 2019મા ભારતને રિપ્રેંજન્ટ કરશે.

22 વર્ષની સુમને પોતાની જીત પર જણાવ્યુ કે હું જીવનમાં એ વસ્તુઓ કરવાની ઈચ્છા રાખુ છુ જેને લોકો અસંભવ માને છે. હું મારા માતા-પિતાથી સૌથી વધુ પ્રભાવિત છું. મારા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. સુમન પોતાના પરિવારની ખુબ જ નજીક છે.

View this post on Instagram

Hello Everyone! I Suman Rao, Miss India Rajasthan 2019, request all of you to support me in raising funds for underprivileged children and spread smiles. Your donation of any amount will help me to move closer to my initiative. https://missindia2019.ketto.org/contribute/contribute.php?fmd_id=96839&fmd_sc_id=&utm_source=internal&utm_medium=whatsappShare&utm_campaign=SUMANRAOforCHFMjRhN&utm_content=f05b44be9f1aecf912f9c1a7c9a6b0cc – this is the link through which you all can donate and help those children.?? I did it! and I hope you'll will do it too!? Also please share this post as much as possible! Link is in the bio too!? @missindiaorg @kettoindia #missindia2019 #MissIndiaTheDream #missindiarajasthan

A post shared by Suman Rao (@suman_rao_official) on

સુમન પોતાના સોશિયલ મીડિયા એકાઉંટમાં મોટાભાગે પરિવાર સાથે ફોટાઓ શેર કરતી રહે છે. આ સિવાય સુમન સોશિયલ વર્ક કરવાનું પણ પસંદ કરે છે. તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તે એક ગરીબ મહિલા અને તેમના બાળકોની સાથે નજરે ચડે છે.

View this post on Instagram

#happyfaces ???

A post shared by Suman Rao (@suman_rao_official) on

સુમને કેટલાંક ગરીબ લોકોને ખાવાનો સામાન દાનમાં આપ્યો છે. આ પોસ્ટને શેર કરતા સુમને લખ્યુ કે આનાથી મોટી ખુશી કોઈ ન હોઈ શકે. સાથે સુમન બીમાર બાળકોની મદદ માટે એક ફાઉંડેશન પણ ચલાવે છે. લોકો પાસેથી દાન ભેગુ કરી તે એ બાળકોનો ઈલાજ કરાવે છે જેમનો પરિવાર આર્થિક રૂપે નબળો હોય છે.

મોડેલિંગ સિવાય કેટલાંક ફોટાઓમાં સુમન પોતાના મીત્રો સાથે એન્જોય પણ કરતી નજરે ચડે છે. જણાવી દઈએ કે ફેમિના મીસ ઈંડિયા 2019મા કુલ 30 લોકોએ ભાગ લીધો હતો. કોમ્પિટીશનની પહેલી રનરઅપ તેલંગાણાની સંજના વિજ રહી હતી.

READ ALSO

Related posts

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની શકે છે ભારતીય પોસ્ટ, ગ્રામિણ બેંકોનું થઈ શકે છે વિલિનીકરણ

Pravin Makwana

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડની દયનીય સ્થિતિનો વીડિયો વાયરલ

Nilesh Jethva

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!