GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

વિદ્યાર્થીને દત્તક લઇ મન ફાવે ત્યારે ગમે ત્યાં સ્પર્શતી ટીચર, સંભોગ માટે તો કરી બેઠી આવી હરકત

એક પરણિત મહિલા ટીચર પર આરોપ લાગ્યો છે કે તેણે 15 વર્ષના વિદ્યાર્થીને એટલા માટે દત્તક લીધો જેથી તેની સાથે તે શારીરિક સંબંધ બાંધી શકે. આ મામલો અમેરિકાના ન્યૂ જર્સીના ટ્રેન્ટનનો છે. ટીચરના ક્લાસ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

love affair sahiyar

15 વર્ષીય સગીરને જ્યારે તેના ઘરેથી કાઢી મુકવામાં આવ્યો ત્યારે 45 વર્ષીય ટીચર રાયના કલ્વર તેની લીગલ ગાર્ડીયન બની ગઇય સગીરે દાવો કર્યો કે ઘણાં મહિનાઓ સુધી ટીચરે દરરોજ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા.

આ મામલે હજુ ટ્રાયલ ચાલી રહી છે. ધરપકડ બાદથી જ ટીચર રજા પર હતી. પરંતુ હવે તેના સ્કૂલ જવા પર બેન મુકી દેવામાં આવ્યો છે જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે.

બાળકનું ભવિષ્ય ખરાબ કરવા અને યૌન શોષણના મામલે ટીચર પર કેસ કરવામાં આવ્યો છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, સગીરની કસ્ટડી લેતાં પહેલાં જ ટીચર તેની ઘણી નજીક આવી ગઇ હતી.

શરૂઆતમાં ટીચર તેને ખોટી રીતે સ્પર્શતી હતી પરંતુ સગીર તેના વિશે વધુ વિચારી ન શક્યો. પછીથી સગીરે જ્યારે ટીચર સાથે સંભોગ કરવાનો ઇનકાર કરી દીધો તો તેણે તેના પર દબાણ વધાર્યુ. પ્રોસેક્યૂટરે જણાવ્યા અનુસાર, પીડિત સગીરને તેમ લાગ્યુ કે તેને ઘરમાં સ્થાન આપવા પાછળ ટીચરનો હેતુ તેની સાથે સંબંધ બાંધવાનો હતો.

Read Also

Related posts

ચીની ઘુસણખોરી પર લદ્દાખના લોકો સરકારને કરી રહ્યા છે એલર્ટ! નજર અંદાજ કરવું પડી શકે છે ભારે: રાહુલ ગાંધી

Arohi

ગુજરાતમાં એકસાથે 34 PI અને 50થી વધુ PSIની બદલીના આદેશ, પોલીસ વડા શિવાનંદ ઝાના મોટા નિર્ણયથી પોલીસબેડામાં ખળભળાટ

Bansari

‘શોખ બડી ચીઝ હૈ’ વધારેમાં વધારે તમે કેટલા રૂપિયાનું માસ્ક પહેરો? 100? 200? 300? આ શખ્શે બનાવ્યું આટલા લાખનું સોનાનું માસ્ક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!