GSTV
Home » News » મહિલા તલાટીનું લગ્નના નામે શારિરીક શોષણ થતાં કરી લીધી આત્મહત્યા

મહિલા તલાટીનું લગ્નના નામે શારિરીક શોષણ થતાં કરી લીધી આત્મહત્યા

વડોદરામાં મહિલા તલાટીની આત્મહત્યા મામલે કરજણ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ પંકજ પટેલ સામે ફરિયાદ દાખલ  કરવામા આવી છે.  મહિલા તલાટીએ પોતાની સ્યુસાઈટ નોટમાં પંકજ પટેલપર લગ્નની લાલચ  આપીને શારીરિક શોષણ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મહિલા તલાટીએ ભાઈબીજના દિવસે અત્મહત્યા કરી હતી. ત્યારે પોલીસે પંકજ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાઃ મહિલાતલાટીની આત્મહત્યા મામલે ફરિયાદ

કરજણ તા.પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ પંકજ પટેલ વિરુદ્ધ ફરિયાદ

મહિલા તલાટીએ પંકજ પટેલનો સ્યુસાઈડ નોટમાં કર્યો હતો ઉલ્લેખ

પંકજ પટેલ પર મહિલા તલાટીએ લગાવ્યો શારીરિક શોષણનો આરોપ

Read Also 

Related posts

સુરતના આ મેદાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

Nilesh Jethva

અમદાવાદ RTOની બોગસ રસીદ આપી વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપાયું

Nilesh Jethva

ચીને પોતાનું કોમર્શિયલ રોકેટ કર્યું લોન્ચ, આ છે ડ્રેગનની ભવિષ્યની યોજના

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!