GSTV

કોંગ્રેસનો આરોપ, ચૂંટણી ટાણે ફી નિયમનના કાયદાનું નાટક કર્યુ

ફી નિયમન અંગે શિક્ષણમંત્રીએ બધી બાબત એફઆરસી પર ઢોળી દીધી છે.

આ અંગે નિવેદન આપતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું છે કે, વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી સરકારે ફી નિયમનનો કાયદો બનાવવાનુ નાટક કર્યુ. કાગળ પર કાયદો બનાવ્યો. જો તે ખરેખર સંવંદનશીલ હોય તો ફી નિયમન અને વિદ્યાર્થી-વાલીઓ માટે ઉપવાસ કરે. તેઓ ઉપવાસ કરશે તો તેઓને ટેકો આપવાની પણ વિપક્ષે તૈયારી બતાવી છે.

CRICKET.GSTV.IN

Related posts

અજમાની અદભૂત ખેતી કરી સમગ્ર બોટાદમાં કાઠુ કાઢ્યું છે આ ખેડૂતે, સફળતાની કહાની વાંચી તમને પણ મળશે પ્રેરણા

Mayur

સિદ્ધાર્થે રશ્મિને પુછ્યું- શું મારા પર છે પ્રેમ? ફેન્સ બોલ્યા- શુક્લાજી શું થઈ ગયુ

Kaushik Bavishi

કમલેશ તિવારીની હત્યા બાદ વધુ એક હિન્દૂ નેતાને મળી ફોન પર ધમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!