GSTV
Home » News » ગણદેવીના સાલેજ ગામે ખેતરમાં અજગરના 9 બચ્ચા જોવા મળતાં ખેડૂતોમાં ભયનો માહોલ

ગણદેવીના સાલેજ ગામે ખેતરમાં અજગરના 9 બચ્ચા જોવા મળતાં ખેડૂતોમાં ભયનો માહોલ

ગણદેવીના સાલેજ ગામે ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો અચાનક ગભરાઇ ગયા.ખેતરમાં અચાનક અજગરના 9 બચ્ચા જોવા મળતા ખેડૂતોએ સામાજીક સંસ્થાનો સંપર્ક કરીને અજગરના બચ્ચા અંગે જાણ કરી હતી.બે થી અઢી ફૂટની લંબાઇ ધરાવતા 2 અજગરના બચ્ચાને કબજે લઇને તેમને જરૂરી સારવાર અપાઇ હતી.જે બાદ તેમને મુક્ત કરાયા હતા.જ્યારે અન્ય 7 બચ્ચાને વનવિભાગને સોંપવાની કામગીરી હાથ ધરાઇ છે.

Related posts

મધુભાઈ શ્રીવાસ્તવ નારાજ થતાં જાણો મંત્રી કૌશિકભાઈએ શું કર્યો ખુલાસો

Mayur

મંત્રી સૌરભ પટેલની મનમાની ને પગલે ઇનામદાર, તો કૌશિક પટેલની આડોડાઈએ મધુ શ્રીવાસ્તવ ભડક્યા, ભાજપમાં ડખા શરૂ

Mayur

મધુ શ્રીવાસ્તવ મુદ્દે નીતિન પટેલનું નિવેદન ‘અમારી સરકારમાં કોઈ હનુમાન નથી, બધા રામ છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!