GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ફિક્સ્ડ ડિપોઝીટ પર 9 ટકા સુધીનું વ્યાજ મેળવવા ઈચ્છો છો, તો આ બેંકોમાં કરી શકો છો રોકાણ

દેશની ઘણી મોટી બેંકોએ છેલ્લા મહિનાઓમાં ફિક્સ ડિપોઝિટ (એફડી) પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં, જો તમે એફડી લેવાનું વિચારી રહ્યા હોય, પરંતુ તમારે એવી જગ્યાએ રોકાણ કરવું છે કે જ્યાં એફડી પર સારું વ્યાજ મળે, તો એવી ઘણી બેંકો છે જે એફડી પર 9% જેટલું વ્યાજ આપી રહી છે. અમે તમને આવી 3 નાની ફાઇનાન્સ બેંકો વિશે જણાવી રહ્યા છીએ. આ બેંકો તમને ફિક્સ ડિપોઝિટ પર 9 ટકાનો વ્યાજ દર આપશે.

ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક

અવધિ વ્યાજદર (%)
1 વર્ષથી 455 દિવસ માટે 8.20
456 દિવસથી 2 વર્ષથી ઓછા સમય માટે 8.50
2 વર્ષથી 776 દિવસ માટે 8.00
777 દિવસો માટે 9.00
778થી 3 વર્ષથી ઓછા સમય માટે 8.00
3 વર્ષથી 5 વર્ષથી ઓછા સમય માટે 8.00
5 વર્ષ માટે 8.35
5 વર્ષથી વધારેનાં સમય માટે 7.75

ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક

અવધિ વ્યાજદર (%)
12થી 15 મહિના માટે 7.50
15 મહિના 1 દિવસથી 18 મહિના માટે 7.50
18 મહિના 1 દિવસથી 21 મહિના માટે 7.75
21 મહિના 1 દિવસથી લઈને 24 મહિના માટે 7.75
24 મહિનાથી 1 દિવસથી લઈને 30 મહિના માટે 8.25
30 મહિના 1 દિવસથી લઈને 36 મહિના માટે 8.50
3 વર્ષ 1 દિવસથી લઈને 5 વર્ષ માટે 9.00
5 વર્ષ 1 દિવસથી લઈને 7 વર્ષ માટે 8.00

સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક

અવધિ વ્યાજદર (%)
6 મહિના 1 દિવસથી લઈને 9 મહિના સુધી 7.50
9 મહિનાથી વધારે અને 1 વર્ષથી ઓછું 7.75
1 થી 2 વર્ષ માટે 8.25
2 વર્ષ 1 દિવસથી લઈને 3 વર્ષ સુધી 8.50
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષથી ઓછા સમય માટે 8.00
5 વર્ષ માટે 9.00
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ માટે 7.25

READ ALSO

Related posts

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ સાત દિવસ માટે બંધ રહેશે એસ.ટી સેવા

Pravin Makwana

ખેડૂતો આનંદો : હવે સિંચાઈ માટે 10 કલાક વીજળી મળશે, ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય

Pravin Makwana

દાનનો ધોધ વહ્યો: મોરારી બાપૂની એક હાકલ પર ભક્તોએ કરી દીધો રૂપિયાનો ઢગલો, 5 કરોડમાં દાનની સામે મળ્યા 18 કરોડ રૂપિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!