GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

FB મેસેન્જરમાં મળશે Corona સાથે જોડાયેલી હેલ્પ, PM મોદીએ કર્યુ આ ટ્વીટ

corona

PM નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કર્યું છે આ ટ્વીટમાં લખ્યું છે કે COVID-19 સાથે જોડાયેલી દરેક જાણકારીઓ જે તમારા માટે જરૂરી છે તે તમને ફેસબુક ઈન બોક્સ MyGovIndiaની તરફથી આપવામાં આવશે. આ ટ્વીટમાં એક લિંક છે જે ક્લિક કરવાથી તે ફેસબુક મેસેન્જર પર રીડાયરેક્ટ થાય છે. આ મેસેન્જર હેન્ડલ MyGov Corona Hubના નામ પર છે. જેવું તમે આ મેસેન્જર હેન્ડલ પર જશો તમને એક ચેટ બોક્સમાં Get Startedનું ઓપ્શન મળશે.

આ મેસેન્જર બોક્સ તમને કોરોના વાયરસ સાથે જોડાયેલી જાણકારીઓ આપે છે. Get Started પર ક્લિક કરતા જ તમને લેન્ગ્વેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે. તમે હિન્દી અને ઈંગ્લિશમાંથી એક પસંદ કરી શકો છો. લેન્ગ્વેજ સિલેક્ટ કર્યા બાદ તમને એક ગ્રીટિંગ મેસેજ મળશે. જ્યાંથી તમને આ હેલ્પલાઈન નંબર વશે જણાવવામાં આવશે કે તેને તમે કઈ રીતે યુઝ કરી શકો છો. અહીં કોરોના વાયરસ સાથે જોડાયેલી ઈમરજન્સી હેલ્પલાઈનનો નંબર પર આપવામાં આવ્યો છે.

ગ્રીટિંગ મેસેજની નીચે ક્વેરીઝ મળશે જે પહેલાથી જ ટાઈપ્ડ છે. તમે તેમાંથી સિલેક્ટ કરી શકો છો. આ ક્વેરીઝ એટલે સવાલોના જવાબ વોટ દ્વારા મળશે. અટલે કે અહીં કોઈ વ્યક્તિ જવાબ નથી આપી રહ્યો તે ઓટોમેટેડ છે. આજ મેસેન્જર પર તમે સ્ટેટ લેવલની જાણકારી પણ મેળવી શકો છો. ડોક્ટરની એડવાઈસથી લઈને કોરોનાના નવા કેસની જાણકારીઓ પણ તમે અહીં સીધી હાસેલ કરી શકો છો.

corona

COVID-19થી જોડાયેલી જાણકારીઓ માટે ભારત સરકારે હાલમાં જ એક WhatsApp હેલ્પલાઈન શરૂ કરી છે. MyGovIndia તેને હેન્ડલ કરી રહી છે અને વોટ્સએપ પર કોરોના વાયરસ સાથે જોડાયેલી જાણકારીઓ અને ડેટા લોકોને આપવામાં આવી રહ્યા છે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!