GSTV

VIDEO: PUBG ને ટક્કર આપતી ગેમ્સનું અક્ષય કુમારે રિલીઝ કર્યુ ટીઝર, આ મહિનામાં લોન્ચ થશે ગેમ

દશેરાના પ્રસંગ પર આગામી દેશી એક્શન ગેમ ‘ફૌજી’નો ટીઝર વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. PUBG Mobile બેન થયા બાદ ભારતીય કંપની nCore Games એ પોતાની FAU-G ગેમની જાહેરાત કરી હતી. કેટલાક સમય પહેલા FAUG ગેમ વિસે કેટલાક સમયને કંપનીએ કંફર્મ કર્યા હતા. જેમ કે આ એક્શ ગેમનો પ્રથમ એપિસોડ ગલવાન ઘાટી પર આધારિત હશે.

દશેરાના પ્રસંગ પર બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને nCore Games ના ટ્વિટર એકાઉન્ટથી ગેમ ટીઝર વીડિયોને જાહેર કરવામાં આવ્યું છે. આ ટીઝર વીડિયોને શેર કરતા લખવામાં આ્યુ છે કે, ‘અચ્છાઈ હંમેશા બુરાઈ પર વિજય મેળવે છે અને પ્રકાશ હંમેશા અંધકાર પર વિજય પ્રાપ્ત કરે છે.

શું છે વીડિયોમાં?

જણાવી દઈએ કે, ટીઝર વીડિયોમાં કેટલાક સૈનિકોને ગ્રાફિક્સના માધ્યમથી દેખાડવામાં આવ્યુ છે. ટીઝર વીડિયોમાં ગેમપ્લે અથવા ક્યાં હથિયારથી યુદ્ધથી લડવામાં આવશે. તે વાતની જાણકારી મળી નથી.

કેટલાક ખાસ નજર આવ્યા નહી

ગ્રાફિક્સ પણ ટીઝર વીડિયોમાં કેટલાક ખાસ નજર આવ્યા નહી, પરંતુ FAUG ગેમ હાલમાં ડેવલપિંગ સ્ટેજમાં છે તો એવામા આગામી દિવસોમાં ગ્રાફિક્સમાં લગભગ ઈંપ્રૂવમેંટ જોવા મળશે.

ક્યારે રિલીઝ થશે FAU-G Game?

દરેક લોકોના જહેનમાં પ્રશ્ન છે કે, આખરે PUBG Mobile બાદ ચર્ચામાં આવેલી આ દેસી ગેમ ફોજી આખરે ક્યાં સુધી લોન્ચ થશે. ઈંડિયન ગેમ ડેવલપિંગ કંપની એનકોર ગેમ્સના ટ્વીટથી એ વાતની જાણ થઈ છે કે, આ એક્શન ગેમ FAUJI નવેમ્બરમાં લોન્ચ થશે.

READ ALSO

Related posts

40 હજાર લોકો આવ્યા આગળ : સરકાર મંજૂરી આપે તો અમે વેક્સિનને બજારમાં એ જ ભાવે વેચી લગાવી આપવા પણ તૈયાર

Bansari

અમદાવાદમાં ફરી રહ્યાં છે કોરોના જીવતા બોમ્બ, માસ્ક વિનાના 958 લોકોના ટેસ્ટમાં આટલા આવ્યા પોઝિટીવ

Bansari

કોરોનાથી ગુજરાત હેમખેમ હોવાનું કહેતા સીએમ અને પાટીલના ઘરમાં આવ્યો કોરોના, રાજ્યમાં વકર્યો છે કોરોના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!