GSTV
Home » News » દંગલ ફેમ ખાતિમા સના શેખનો જુઓ HOT  અવતાર

દંગલ ફેમ ખાતિમા સના શેખનો જુઓ HOT  અવતાર

પોતાની પહેલી ફિલ્મ દંગલથી સફળતા મેળવનાર અભિનેત્રી ફાતિમા સના શેખ અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે. સનાની તસવીરોના અનેક ચાહકો છે.

?

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on

જો કે તે આ તસવીરોના કારણે ટ્રોલ પણ થઇ ચુકી છે. તાજેતર માં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર સાડીમાં હોટ તસવીર શેર કરી હતી.

ફાતિમાના આ ગ્લેમરસ અવતાર માટે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેના ચાહકોએ તેની આ તસવીર પર કોમેન્ટ્સની વર્ષા કરી છે તો કેટલાંક લોકોએ તેને કેટરીના કૈફ કહી દીધી. તેની આગામી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ની તેના ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

 

આ ફિલ્મમાં કેટરીના કૈફ પણ જોવા મળશે. આ ફિલ્મમાં ફાતિમાને ફરી એકવાર આમિર ખાન સાથે કામ કરવાની તક મળશે.

Related posts

ફિલ્મોની વાર્તા છુપાવીને રાખતો આમીર ફસાય ગયો, એક જ પોસ્ટરમાંથી નીકળ્યું આટલું મોટું ક્લૂ

Kaushik Bavishi

Good News Trailer: કન્ફ્યુઝન અને કૉમેડીનો ડબલ ડોઝ, આખરે કેવી રીતે થશે કરીના-કિયારાની ડિલિવરી

Bansari

Video: સુહાનાની ડેબ્યૂ ફિલ્મ રિલિઝ, શાહરૂખની લાડલીએ પહેલાં જ શૉટમાં આપ્યાં શાનદાર એક્સપ્રેશન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!