GSTV

દિકરીનું ભણતર પિતાને ન આવ્યું પસંદ, નરાધમે પાર કરી ક્રુરતાની તમામ હદ

આપઘાત

ગીર સોમનાથ જીલ્લા રામપરામાં પિતાએ પુત્રીને મારમારી ઝેર પીવડાવી હત્યા કરી છે. મૃતક પુત્રીની માતાએ પતિ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી આરોપી પિતાને જેલ હવાલે કર્યો છે. મોટી દીકરી હિરણ ધોરણ 11માં વેરાવળ ગર્લ્સ સ્કૂલમા અભ્યાસ કરતી હતા. જો કે નરાધમ પિતાને આ મંજુર ન હતું. જેથી હિરણને ભણવાનું બધ કરી દઇ ઘરે લઈ આવ્યા હતા. આશરે ત્રણ મહિના પહેલા 29 સપ્ટેમ્બરે મૃતક હિરલ અને તેની માતાએ હિરલને ભણાવાની જીદ કરતા નરાધમ પિતાએ તેને કેબલથી મારમારી. હાથ પગ બાંધી દીધા હતા અને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી હતી. મૃતકની માતાએ પોલીસ સમક્ષ ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!