GSTV

પિતાએ શોધી કાઢી દિકરીને જમાડવાની અનોખી ટ્રિક, જોઇને તમે પણ હસી પડશો

Last Updated on October 23, 2018 by Bansari

સોશિયલ મીડિયા પર એક વીડિયા વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે પણ હસી પડશો. કહેવામાં આવે છે કે બાળકોને જમાડવાનું કામ સૌથી મુશ્કેલ છે. નખરા અને મસ્તી કરતાં બાળકો પૂરતુ ભોજન કરતાં નથી અને માતા-પિતાનું કામ વધારી દે છે. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઇને તમને પણ તમારા બાળકોને જમાડવાની ટ્રિક મળી જશે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે પિતા પોતાની બાળકીને અલગ અંદાજમાં ભોજન કરાવે છે અને ડરના કારણે બાળકી ભોજન કરી લે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે પિતા પહેલાં ઢીંગલીને ભોજન કરાવે છે અને ઢીંગલીએ ભોજન ન કરતાં તે તેને મારવા લાગે છે. તે પછી પિતા બાળકીને ભોજન કરાવે છે અને બાળકી ચુપચાપ ખાઇ લે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.

Related posts

VIDEO/ હવાઈ જહાજમાં દોડતા આ ભાઈએ આકાશમાંથી માર્યો કુદકો, બાદમાં જે થયું તે જોઈને વિશ્વાસ નહીં કરી શકો

Pravin Makwana

વાયરલ / “ડીસી સાહેબ, આ શું નાટક છે?”, રસ્તા પર ટ્રાફિક જામ જોઈને સીએમ સરમાએ કાઢી અધિકારીની ઝાટકણી

GSTV Web Desk

વાઇરલ વિડીયો / ‘હેલ્મેટનું મહત્વ શીખો માત્ર 6 સેકન્ડમાં’, IPS ઓફિસરે શેર કર્યો આ ચોંકાવનારો વીડિયો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!