GSTV

FATFના પ્રમુખે આપ્યો સંકેત, પાકિસ્તાન મુકાઈ શકે છે બ્લેક લિસ્ટ

Last Updated on June 25, 2019 by

આંતરરાષ્ટ્રીય આતંકવાદના નાણાકીય પોષણની દેખરેખ કરનારી ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સના પ્રમુખ માર્શલ બિલિંગસ્લિયાએ પેરિસમાં યોજાયેલી બેઠક બાદ પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકવાની સંભાવનાનો સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનને 2018માં સંમત થયેલી કાર્યયોજના પર મહત્વપૂર્ણ કામ કરવાનું હતુ. તે લગભગ દરેક રીતે પાછળ રહી ગયું છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાનને ફેબ્રુઆરીમાં ચેતવણી આપી દેવાઇ હતી કે તે જાન્યુઆરીની સમય મર્યાદાની સાથે પોતાની કાર્યયોજનાને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. દુર્ભાગ્યથી તે મે મહિના પણ પોતાની કાર્ય યોજનાને પૂર્ણ કરવામાં સફળ થયું નહીં. આતંકવાદને ખતમ કરવા માટે પાકિસ્તાન 26 સૂત્રી કાર્યક્રમને પૂર્ણ કરવામાં સફળ થયું નહીં. જેના કારણે એફએટીએફ દ્વારા તેની સામે કડકાઇ દાખવવામાં આવી છે.

READ ALSO

Related posts

IAS Success Story: સ્માર્ટ સ્ટડી અને ભારે મહેનતના પ્રતાપે પ્રેરણા સિંહ બની UPSC ટોપર, તેમની પાસેથી જ જાણો સક્સેસ ટિપ્સ

Pritesh Mehta

WhatsApp યુઝર્સ માટે લાવ્યું ખુશીના સમાચાર, ટૂંક સમયમાં જ જોવા મળશે એક નવું ફીચર

Zainul Ansari

Hair Care Tips : ઝડપથી વાળ સફેદ થઈ રહ્યા છે તો કરો આ કામ, વાળ થઇ જશે કાળા, જાડા અને મજબૂત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!