GSTV
Home » News » આતંકને પોષતા પાકિસ્તાનને સૌથી શક્તિશાળી સંગઠને આપ્યો મોટો ઝટકો

આતંકને પોષતા પાકિસ્તાનને સૌથી શક્તિશાળી સંગઠને આપ્યો મોટો ઝટકો

આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને મોટો ઝાટકો લાગ્યો છે. FATF દ્વારા પાકિસ્તાનને મળતી સહાય પર રોક લગાવી પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યુ છે. ટેરર ફન્ડિંગના 11 માનકોમાંથી 10 માનાકોમાં પાકિસ્તાન ફેલ થયુ છે. જેથી પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યુ છે.

એપીજીના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને પોતની કાયદાકીય અને નાણાકીય પ્રણાલીના 40માંથી 32 માનાકો પૂર્ણ કર્યા નથી.  આ ઉપરાંત પાકિસ્તાન ટેરર ફન્ડિંગના માનાકોમાં નિષ્ફળ ગયુ છે. જેથી પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે નીચે જોવાનો વારો આવ્યો છે. આ પહેલા પણ એફએટીએફ દ્વારા પાકિસ્તાનને આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં હતી.

જોકે, પાકિસ્તાને આતંકવાદ વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. એફએટીએફ દુનિયાના દેશોને આતંકવાદ અને મની લોન્ડ્રિંગ વિરૂદ્ધ લડાઈ માટે ફંડ આપે છે. એફએટીએફ વૈશ્વિય સ્તર પર કાયદા બનાવે છે. આ સંગઠનમાં ૩૭ સ્થાયી સભ્ય છે. અને ઈઝરાયલ અને સાઉદી અરબ પર્યવેક્ષક ભૂમિકામાં છે.

Read Also

Related posts

મોદી સરકારે ફરી RBI પાસે 10 હજાર કરોડ રૂપિયાની કરી માગ, લક્ષ્યાંક ચૂકતાં રૂપિયા ખૂટ્યા

Karan

મોદી સરકારની કમાણી ઘટી, 13.35 લાખ કરોડનો ટાર્ગેટ નહીં થાય પાર

Mayur

અમિત ચાવડાએ આપ્યો આંકડો : ભાજપના એટલા ધારાસભ્યોમાં નારાજગી છે કે જો બળવો કરે તો સરકાર પડી જાય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!