GSTV
Home » News » યુવતીની છેડતી કરતા યુવકોને ઠપકો આપતા પાઈપ અને છરી વડે કર્યો હુમલો

યુવતીની છેડતી કરતા યુવકોને ઠપકો આપતા પાઈપ અને છરી વડે કર્યો હુમલો

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા સિદ્ધિ ફ્લોરા ફ્લેટમાં એક વ્યકિત પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો. સિદ્ધિ ફ્લોરા ફ્લેટના ધાબા પર લોકો ઉતરાયણના પરની ઉજવણીમાં મશગુલ હતા ત્યારે ધાબા પરના યુવકોએ યુવતીની છેડતી કરી હતી. જેનો ઠપકો અર્જુન ભાઈએ આપતા ચારથી વધુ યુવાનો અર્જુન ભાઈ પર લાકડી, પાઇપો અને છરી લઈ તૂટી પડયા હતા. જેમાં અર્જુનભાઈને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો

Mansi Patel

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!