કેન્દ્ર સરકાર લોકોની વચ્ચે ટોલ કનેક્શન માટે જરૂરી Fastag ને લોકપ્રિય બનાવવા માટે કોઈ કસર નહીં છોડી રહી છે. હાલમાં જ સરકારે ટોલ પ્લાઝા પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે તેને ફરજિયાત કર્યુ હતું. તે સાથે જ સરકારે ગાડીનો વીમો કરાવવા માટે Fastag ને ફરજિયાત કરી દીધુ છે.
1 જાન્યુઆરીથી લાગુ થશે આ નિયમ
બધા પ્રકારની ગાડીઓ પર 1 જાન્યુઆરી 2021થી ફાસ્ટેગ લગાવવું ફરિજાયત થશે. તેના વગર ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહી. તો ગાડીનો વીમો કરાવવા માટે પણ ફાસ્ટેગને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો વાહન વીમા વગર છે તો તમારી મુશ્કેલી વધી શકે છે. Fastag સરકારે વીમા વગર જ વાહનોની ઓળખાણ કરાવવામાં મદદ કરશે. થર્ડ પાર્ટી વીમા માટે Fastag નું વિવરણ પ્રદાન કરવું ફરજિયાત છે. તો 1 એપ્રીલથી લાગુ વીમા માટે નવા નિયમ લાગુ થશે. જો ગાડી પર ફાસ્ટેગ નહી હોય તો આ વીમા કરાવવામાં વાહન માલિકોને પરેશાનીનો સામનો કરવો પડશે.

શું છે Fastag
Fastag એક ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા કાર્યાન્વિત ઈલેક્ટોરનિક ટોલ સંગ્રહ પ્રણાલી છે. જે RFID આધારિત છે. NHAI ના મત પ્રમાણે Fastag પોતાના રાષ્ટ્રવ્યાપી કાર્યાન્વયનને બે મહિનાની અંદર રાષ્ટ્રીય રાજમાર્ગ પર યાત્રિઓના જીવનને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયુ છે.
ફિટનેસ માટે પણ ફાસ્ટેગ
આ પહેલા સરકારે ગાડીઓનું રજિસ્ટ્રેશ કરવા અને તેમને ફિટનેસ સર્ટિફિકેટ જાહેર કરતા સમયે ગાડીમાં લાગેલ ફાસ્ટેગની માહિતી લેવાનો નિર્દેશ આપ્યા હતા.
READ ALSO
- Road Safety: કારનો અકસ્માત થાય તો ક્યાં સ્ટેપ્સને કરશો ફોલો, જાણો બધું જ અહીંયા
- પત્રકારત્વ ક્ષેત્ર તેમજ વર્કિંગ જર્નાલિસ્ટ યુવાપેઢી માટે રોજગારીની ઉજજ્વળ તક, માહિતી ખાતા હસ્તક વિવિધ સંવર્ગની 100 જગ્યાઓની જાહેરાત
- 730 કરોડ કમાવવાની સૌથી મોટી તક, આપો આ બિઝનેસમેનના સવાલનો જવાબને થઈ જાવ માલામાલ…
- જામકંડોરણામાં રસીકરણનો પ્રારંભ/ હેલ્થ ઓફિસરોને અપાઈ સૌ પ્રથમ રસી, આ લોકોને પણ અપાશે વેક્સિન
- ચાણક્ય નીતિ: આ બાબતોનું રાખશો ધ્યાન તો પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેય નહીં આવશે કડવાશ, આજે જ ગાંઠ બાંધી લો