GSTV

ખૂબ જ ઓછી કિંમતમાં મળે છે Fast Internet, અહીંયા જાણો સૌથી સસ્તા બ્રોડબેન્ડ પ્લાન

લોકડાઉન અને કોરોના મહામારીની વચ્ચે આ સમયે વધારે પડતા લોકોને વર્ક ફ્રોમ હોમ કરવુ પડી રહ્યુ છે, પરંતુ આ સમયે ઘરેથી કામ કરવુ એટલા માટે મુસીબત સાબિત થઈ રહ્યુ છે કારણ કે, તમારુ ઈન્ટરનેટ ઘણુ સ્લો ચાલે છે. એવામાં અમે તમને આપી રહ્યા છીએ સુપર ફાસ્ટ અને તેજ ઈન્ટરનેટ સર્વિસની જાણકારી. સૌથી સારી વાત એ છે કે, આ બ્રોડબેન્ડ પ્લાન્સનો ખર્ચ પણ ખૂબ જ ઓછો છે.

Airtel Broadband

આ સમયે ઈન્ટરનેટ બ્રોડબેન્ડ મામલામાં એરટેલ સૌથી શાનદાર કંપની માનવામાં આવી રહી છે. કંપની 100MBPS ની સ્પીડ માટે ખૂબ જ ઓછુ માસિક રેન્ટ લે રહી છે. એરટેલ એક્સ્ટ્રીમ ફાયબરનું મહિનાનું ભાડુ માત્ર 799 રૂપિયા છે. તમને શરૂઆતના 150 GB માટે 100MBPS ની સ્પીડ મળે છે. તે સિવાય તમે આ બ્રોડબેન્ડની સાથે મળી લેન્ડલાઈન ફોનથી અનલિમિટેડ એસટીડી અને લોકલ કરી શકે છે.

READ ALSO

Related posts

રિલાયન્સ જિયોના આ એક પગલાથી ટૂટી ગયા એરટેલ અને Viના શેર, જાણો તે પાછળના કારણો

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!