GSTV

જામનગરમાં ફાસ્ટ ફૂડના શોખીનોએ આ વાચવું જોઈએ

Last Updated on July 30, 2018 by

અમદાવાદ, વડોદરા, સુરત બાદ જામનગરમાં પણ તંત્રએ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. અને પટેલ કોલોની અને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં 15 દુકાનો અને રેકડીઓમાં તપાસ કરી હતી. ફાસ્ટફૂડના ધંધાર્થીઓને ત્યાંથી  25 કિલો અખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપાયો હતો. જે બાદ સમગ્ર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે વરસાદની સિઝનમાં આમ પણ કોલેરા અને મલેરિયા જેવા રોગ માથું ઉંચકતા હોય છે. અને બહારના ખોરાકથી પણ લોકોને ભોગ બનવું પડે છે. છેલ્લા 3 દિવસથી આરોગ્ય વિભાગ પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. પણ જો લોકોએ હોસ્પિટલના ખાટલે સમય અને જિંદગીને ન બગાડવી હોઈ તો પોતે જ સાવચેત રહેવું પડશે.

Related posts

ચૂંટણી/ વડોદરા APMCની ચાર બેઠક પર આજે મતદાન, ભાજપની પેનલ જીતશે કે તૂટશે ?

Bansari

મોટી જાહેરાત: ધોરણ 12ની વૈકલ્પિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે લેવાશે પ્રથમ પેપર, રોજ બે સેશનમાં પરીક્ષા લેવાશે

Pravin Makwana

સોશિયલ મીડિયા: પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીના પિતા હવે શિક્ષણમંત્રી, મંત્રીમંડળનો ખાલી નળ બદલવાનો હતો, સાહેબે આખી પાઇપલાઇન બદલી નાખી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!